વિશ્વ ઉમિયા ધામ ઉપવન

વિશ્વ ઉમિયા ધામ ઉપવન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલના વિચાર - વિમર્શ અને માર્ગદર્શન હેઠળ આઝાદીના ૭૫ વર્ષની એક અનોખી ઉજવણીના પર્વ પર ૭૫ હજાર તિરંગા અને ૭૫ હજાર વૃક્ષારોપણ જતનના ઉમદા કાર્યમાં સહભાગી થવા ચાલો - એક સંકલ્પ લઈએ, દર વર્ષે એક વૃક્ષ ઉછેરીએ. (1) આ ફક્ત...