તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી.
Home તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી.

તા.૨૪/૧૧/૨૦૧૯, રવિવાર સવારે ૧૧ કલાકે સંસ્થાના કાર્યાલય ઉમિયા કેમ્પસ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી.

જેમાં હાલ સંસ્થાના હ્રદયસમા તેમજ અતિમહત્વની જવાબદારી માટે શ્રી આર. પી. પટેલની સંસ્થાના પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ શ્રી દિપકભાઈ એમ. પટેલ અને શ્રી ડી. એન. ગોલની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ નવા વરાયેલા હોદેદ્દારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

દૈનિક અપડેટ્સ મેળવો