તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન
Home તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન

તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન ઉમિયાધામ સુરત ખાતે સંસ્થાના સંયોજક શ્રી આર.પી.પટેલની અધ્યક્ષતામાં તેમજ શ્રી દિપકભાઈ પટેલ, ડી.એન ગોલ સર્વેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને સુરત ચેપ્ટરના મિત્રોએ તેમનુ સ્વાગત કર્યું.

ઉપરોક્ત મિટિંગમાં સુરત ચેપ્ટરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં મેન્ટર તરીકે શ્રી દામોદરભાઈ પટેલ , ચેરમેન તરીકે શ્રી હરેશભાઈ પરવાડીયા અને મંત્રી તરીકે શ્રી સુરેશભાઈ પટેલ (ચિરાગ જેમ્સ )ની સર્વાનુમતે વરણી કરવામાં આવી .આ મિટિંગમાં કારોબારી કમિટીએ સુરત ચેપ્ટર 108 ની ટીમ,  સમાધાન પંચ કમિટીની રચના અને બે હજાર જેટલા સીટી મેમ્બર બનાવવા ની જાહેરાત કરવામાં આવી.

દૈનિક અપડેટ્સ મેળવો