હોસ્ટેલ્સ
Home હોસ્ટેલ્સ

વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ તેમજ નોકરી કરતા યુવાનો અને યુવતીઓ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજજ બહુમાળી હૉસ્ટેલ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓ માટે અલાયદા ભવનોની વ્યવસ્થા હશે. આ હોસ્ટેલ ભવનોમાં સુવિધા, સુરક્ષા, આરોગ્ય અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. અહીં રહેનાર યુવાનો-યુવતીઓને ઘર જેવું પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવામાં આવશે.

આ ઉપરાંત આ હોસ્ટેલની સુવિધાઓમાં સામેલ હશેઃ

  • વિશાળ લાયબ્રેરી
  • વિવિધ કાર્યક્રમો માટે ખાસ સેમિનાર હૉલ
  • ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા
  • ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
દૈનિક અપડેટ્સ મેળવો