મેટ્રીમોનિયલ સેવા
Home મેટ્રીમોનિયલ સેવા

પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી શોધવો તે વાસ્તવમાં માતાપિતા માટે ગહન ચિંતાનો વિષય હોય છે. લગ્ન ફક્ત બે વ્યક્તિઓનો નહિ પરંતુ બે પરિવારોનો સંબંધ જોડે છે. એટલે અતિ મહત્વના નિર્ણયમાં યુવાન દીકરાદીકરીઓના પરિવારોને મદદરૂપ થવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ મેટ્રીમોનીયલ સેવા પૂરી પાડવામાં આવનાર છે જેમાં સમાજના યુવકયુવતીઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી સરળ બનાવવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઇન મેટ્રીમોનીયલ સેવાઓનું આયોજન કરવામાં આવશે. વિશેષતઃ દીકરીઓ માટે વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે સહાય કરવામાં આવશે.

મેટ્રિમોનિયલ પોર્ટલ

દૈનિક અપડેટ્સ મેળવો