મેડિકલ મોબાઈલ વાન
Home મેડિકલ મોબાઈલ વાન

શહેરથી દૂર નાના ગામોમાં રહેતાં પરિવારો માટે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મેળવવાનું અઘરું બની રહેતું હોય છે. આવા પરિવારોને વિનામૂલ્યે  તબીબી સેવાઓ તેમજ દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ મેડિકલ મોબાઈલ વાન સેવા શરૂ કરવામાં આવનાર છે જે ગામે-ગામ જઈને દરરોજ આશરે 150થી પણ વધુ દર્દીઓને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડશે.

દૈનિક અપડેટ્સ મેળવો