Vishva Umiya Foundation
Sports Authority of Gujarat
Olympiad
Yuva Sangathan
banner image
banner image

વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત વૈશ્વિક ખેલ મહોત્સવ (૨૦૨૪) માં દરેક જ્ઞાતિ ના ભાઈઓ - બેહનો પોતે અને પોતાની ટીમ સાથે જોડાઈ રૂપિયા 1.5 કરોડ સુધી ના ઇનામો જીતવાની તક મેળવશે.

Team

૨૦૨૪ મા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - યુવા સંગઠન દ્વારા, સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ના સહયોગ થી વૈશ્વિક ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. જેમાં 1 લાખ થી વધુ રમતવીરો દુનિયા ભરમાથી ભાગ લેશે. તો તમે પણ તમારી ટીમ સાથે અને પોતે હમણા જ રજીસ્ટ્રેશન કરો અને 1.5 કરોડ સુધી ના ઇનામો જીતવા ની તક મેળવો. રજીસ્ટ્રેશન ની શરૂઆત થઇ ગઇ છે. મર્યાદિત ટીમો જ દરેક રમત માં ભાગ લઈ શકશે.

  • વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત વૈશ્વિક ખેલ મહોત્સવ ૨૦૨૪
  • ગુજરાત ની સાથે 6 થી વધારે રાજ્યો 4થી વધારે દેશ માંથી ખેલાડીઓ ભાગ લેશે
  • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સહયોગ કરી રહી છે
  • દરેક જ્ઞાતિ માંથી અંદાજે 1 લાખ ખેલાડીઓ ભાગ લેશે
  • દરેક ખેલાડીઓ ને જિલ્લા કે ઝોન માં સ્પર્ધા માં ભાગ લઇ વિજેતા ટીમ અમદાવાદ -ગાંધીનગર ભાગ લેશે
  • સરકારી આયોજન ને બાદ કરીયે તો કોઈ સામાજિક સંસ્થા દ્વારા સૌથી મોટું આયોજન હશે
  • 11 થી વધારે રમતો નું આયોજન (ક્રિકેટ, વોલીબોલ તથા અન્ય )
  • ખેલ મહોત્સવ ના અંતે સારા ખેલાડી પસંદ કરી સંસ્થા દ્વારા ટ્રેનિંગ આપી પ્રતિભા મુજબ ખેલાડી ને યોગ્ય પ્લેટફોર્મ સંસ્થા દ્વારા પૂરું પાડી 2036 ના ઓલોમ્પિક માં ગુજરાત ના વધારે ખેલાડીઓ ભાગ લે તેના માટે સંસ્થા પ્રયાસ કરશે..

વધુ માહિતી માટે ફોન કરો + ૯૧ ૮૭૮૦૨ ૭૧૪૯૧

User 1
શ્રી આર. પી. પટેલ

પ્રમુખ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.
જાસપુર, અમદાવાદ

૧૪ થી વધારે રમતો

Sport 1 Sport 3 Sport 4 Sport 6 Sport 7 Sport 8 Sport 9 Sport 10 Sport 11 Sport 12 Sport 13 Sport 14