Vishv Umiya Foundation

Presents the abode of Umiya devi,
"Vishv Umiya Dhaam"

From Unity to

Empowerment

From Spirituality to

Advancement

From Faith to

Success

Greetings...!
Vishv Umiya Foundation

Dear Members, “VISHV UMIYA FOUNDATION” has come into existence for the purpose of developing unity, integrity and solidarity in the members of the Kadva Patidar community all over the world and the organization desires that our community may prosper economically, socially and educationally.

The organization desire to do resultant activities whereby upliftment of the lower class community becomes possible. This organization desires to make all the families of the community capable of prospering in their chosen fields and to sustain against all the challenges at the world level. The organization is also desirous for various activities whereby the mission of the organization is fulfilled and the best results are achieved.

Explore Now


Events

Maha Bhoomi Poojan
Venue : "Vishv Umiya Dham", opp. vaishno devi temple, S. G. highway, Ahmedabad Date : 4 th March 2019 ભૂમિપૂજન કાર્યક્રમ માં પહોંચવા નક્કી કરેલા રૂટ અમદાવાદ પશ્ચિમ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ ઉપર બોપલ, શીલજ સર્કલ, ઑગણજ સર્કલ થઈ ટૉલટેક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી પ્રવેશ લેવો અથવા અમદાવાદ શહેરથી ઍસ.જી. રોડ ઉપર થઈ વૈષ્ણોદેવી સર્કલ થઈ ડાબી બાજુ વાળી ૨૦૦ મીટર આગળ જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો. અમદાવાદ પૂર્વ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ રોડ-ઓઢવ-નિકોલ નરોડા રીંગ રોડ ઉપરથી આવી વૈષ્ણોદેવી સર્કલથી ૨૦૦ મીટર આગળ રીંગ રોડ ઉપર જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો. મહેસાણા, બનાસકાંઠા તથા કડી-કલોલ તરફથી આવતા વાહનો ઍ કલોલ સીંદબાદ હોટેલથી જમણી બાજુ વળી પિયાજ રોડ થઈ કેનાલ ઉપર થઈ જાસપુર તરફ આવી પ્રવેશ લેવો અથવા કલોલ ગુરુકુલથી જમણી બાજુ વળી પલસાણા-જાસપુર અથવા ધાનજ થઈ પ્રવેશ લેવો. સાબરકાંઠા, અરવલ્લી, વિજાપુર તથા માણસા તરફથી આવતા વાહનો ગાંધીનગર થઇ ઉવારસાદ ચાર રસ્તા, અડાલજ ઓવરબ્રિજ થઇ ખોરજ રેલ્વે બ્રિજ ઉતરીને જમણી બાજુ અદાણી શાંતિગ્રામમાં થઇ પ્રવેશ લેવો. દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી નેશનલ હાઈવે પરથી આવતા વાહનો અસલાલી સર્કલ થઇ સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ઓગણજ સર્કલ, ટોલટૅક્ષ પાર કરી આગળ ડાબી બાજુ વળી પ્રવેશ લેવો. દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી એક્સપ્રેસ હાઈવે પરથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર ઓઢવ સર્કલ, દાસ્તાન સર્કલ, એપોલો સર્કલ, ડીવાઈન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી, ૨૦૦ મીટર આગળ રીંગરોડ ઉપર જમણી બાજુ વળી પ્રવેશ લેવો. સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ભાડજ સર્કલ, ઓગણજ સર્કલ, ટોલટૅક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી પ્રવેશ લેવો.


Register Yourself

Get Daily Updates